ગુજરાત/
157 ન.પાના કર્મીઓની અચોક્કસ મુદતની હડતાલ વીજળી,પાણી,કચેરીની કામગીરીથી રહેશે અળગા વર્ષોથી પડતર માગણી અંગે સરકાર સામે નારાજગી કર્મચારી મહામંડળ દ્વારા અપાયું હડતાલનું એલાન અગાઉ માગણી સંતોષવાની અપાઈ હતી ખાતરી એકનો ગોળ,બીજાને ખોળની નીતિનો આક્ષેપ
