Gujarat/
ડિફેન્સ એકસ્પોમાં તૈયારી બાદ શાળાને સૂચના સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીને મોકલવા આદેશ 21-22મીએ 15-15 હજાર વિદ્યાર્થી મોકલવા સુચન 20મી ઓકટોબરથી શાળામાં છે દિવાળી વેકેશન કેન્દ્ર- રાજ્ય સરકારના ઉપક્રમે ડિફેન્સ એક્સ્પો કાર્યક્રમ અન્ય કેટલાંક જિલ્લાનાં ડીઇઓને લખાયો પત્ર અમદાવાદ ગ્રામ્ય,ખેડા,વડોદરા,મહેસાણા પાટણ,ગાંધીનગર,સાબરકાંઠાના ડીઈઓને પરિપત્ર
