Gujarat/
વડોદરામાં ત્રણ વર્ષના બાળકનું મોત પાણીની નીકમાં પડી જતા બાળકનું મોત શહેરના અલકાપુરી વિસ્તારની હોટલની ઘટના ખાનગી પાર્ટી દરમિયાન બની ઘટના સમગ્ર મામલે પોલીસ કરી શકે છે વધુ તપાસ
