Farmers/ ખેડૂતોને 600 કરોડથી વધુના રાહત પેકેજની થઇ શકે જાહેરાત

વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને મળશે સહાય. રાજ્ય સરકાર જાહેર કરશે સહાય પેકેજ. કાલે કેબિનેટની બેઠક બાદ થઇ શકે ઘોષણા ખેડૂતોને થયેલા પાક.નુકસાન સામે ચૂકવાશે પેકેજ. 600 કરોડથી વધુના રાહત પેકેજની થઇ શકે જાહેરાત. સૌથી વધુ નુકસાન ઘેડ પંથકમાં થયું હોવાના અહેવાલ

Breaking News

વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને મળશે સહાય. રાજ્ય સરકાર જાહેર કરશે સહાય પેકેજ. કાલે કેબિનેટની બેઠક બાદ થઇ શકે ઘોષણા
ખેડૂતોને થયેલા પાક.નુકસાન સામે ચૂકવાશે પેકેજ. 600 કરોડથી વધુના રાહત પેકેજની થઇ શકે જાહેરાત. સૌથી વધુ નુકસાન ઘેડ પંથકમાં થયું હોવાના અહેવાલ