ડ્રોન જેવી ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. 8 વર્ષમાં સ્ટાર્ટઅપની સંખ્યા 3 હજારથી વધુ છે. ભારતનું ટેલેન્ટ ગ્રામીણ અર્થવ્યવસ્થાનું ભાવિ લખી રહ્યા છે. દેશની તમામ સમસ્યાનું સમાધાન સ્ટાર્ટઅપ પાસે છે. ડ્રોનને કારણે ખેડૂતોનું જીવન કેટલું સરળ બનશે, એમ રક્ષાશક્તિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારંભમાં હાજર રહેલા કેન્દ્રીય સંરક્ષણ મત્રી રાજનાથસિંહ ગાંધીનગરમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં હાજર હતા.
Start Up India/
દેશની તમામ સમસ્યાનું સમાધાન સ્ટાર્ટઅપ પાસેઃ ડ્રોનના લીધે ખેડૂતોનું જીવન સરળ બનશે
ડ્રોન જેવી ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. 8 વર્ષમાં સ્ટાર્ટઅપની સંખ્યા 3 હજારથી વધુ છે. ભારતનું ટેલેન્ટ ગ્રામીણ અર્થવ્યવસ્થાનું ભાવિ લખી રહ્યા છે. દેશની તમામ સમસ્યાનું સમાધાન સ્ટાર્ટઅપ પાસે છે. ડ્રોનને કારણે ખેડૂતોનું જીવન કેટલું સરળ બનશે, એમ રક્ષાશક્તિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારંભમાં હાજર રહેલા કેન્દ્રીય સંરક્ષણ મત્રી રાજનાથસિંહ ગાંધીનગરમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર […]
