Rajkot/
રાજકોટઃ ટુ વ્હીલર સ્લીપ થતા સર્જાયો અકસ્માત શહેરના અમીન માર્ગ પરની ઘટના બાઇક પર સવાર વ્યક્તિને માથાના ભાગે ઇજાઓ ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે
