PM Modi/ વડાપ્રધાન મોદી કાલથી ગુજરાત પ્રવાસે, ગાંધીનગર વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી, મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સનું કરાવશે ખાતમુર્હૂત

‘સ્માર્ટ સ્કૂલ’નું અનોખું વિઝન બાળકોને એન્ટ્રન્સ એકઝામથી અપાશે પ્રવેશ બાળકોનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉપાડશે વર્ષ વિદ્યાર્થીદીઠ રૂ.60 હજારનો થશે ખર્ચ સરકારના મિશનમાં વર્લ્ડ બેંક કરશે સહયોગ દર વર્ષે એક લાખ વિદ્યાર્થીને આવરી લેવાશે રાજ્યભરના 20 હજારથી વધુ શિક્ષકો કાર્યક્રમમાં જોડાશે

Breaking News

‘સ્માર્ટ સ્કૂલ’નું અનોખું વિઝન

બાળકોને એન્ટ્રન્સ એકઝામથી અપાશે પ્રવેશ
બાળકોનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉપાડશે
વર્ષ વિદ્યાર્થીદીઠ રૂ.60 હજારનો થશે ખર્ચ
સરકારના મિશનમાં વર્લ્ડ બેંક કરશે સહયોગ
દર વર્ષે એક લાખ વિદ્યાર્થીને આવરી લેવાશે

રાજ્યભરના 20 હજારથી વધુ શિક્ષકો કાર્યક્રમમાં જોડાશે