પાલનપુરમાં પણ વિપુલ ચૌધરીના સમર્થનમાં આંદોલન
જેલ ભરો આંદોલનને લઇ કાર્યકરોની અટકાયત
અર્બુદાસેનાના કાર્યકરોને કલેકટર કચેરી ખાતે રોકાયા
પોલીસ દ્વારા અર્બુદા સેનાના કાર્યકરોની અટકાયત
કલેકટર કચેરી બહાર પહોંચેલા કાર્યકરોની અટકાયત
કાર્યકરોની અટકાયત કરાતાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા