Gujarat/
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પેપર લીકનો મામલો રાજકોટની કોલેજમાંથી લીક થયાનો ખુલાસો FSLની તપાસ પુરી થઇ તપાસ બાદ પણ કોઈ માહિતી જાહેર ન કરાઈ પેપર લીકની માત્ર જાણવા જોગ એન્ટ્રી કરાઇ પોલીસ ફરિયાદ કેમ નથી લેવાઇ તેને લઇ અનેક પ્રશ્નો
