Gujarat/
રાજકોટ: મારવાડી યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં શિક્ષણ ધામને લાંછન લગાડતી ઘટના સામે આવી વિદ્યાર્થી સાથે યુનિવર્સિટીમાં સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો યુનિવર્સિટીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
