આગામી પાંચ દિવસ મુદ્દે હવામાનની આગાહી
દિવસે તડકો અને રાત્રે ઠંડકનો થશે અનુભવ
દિવસ દરમિયાન 34 ડિગ્રી રહી શકે તાપમાન
રાત્રિ દરમિયાન 20-21 ડિગ્રી તાપમાન રહી શકે
Climate/
ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત્, લોકોને બેવડી ઋતુનો થશે અહેસાસ
આગામી પાંચ દિવસ મુદ્દે હવામાનની આગાહી દિવસે તડકો અને રાત્રે ઠંડકનો થશે અનુભવ દિવસ દરમિયાન 34 ડિગ્રી રહી શકે તાપમાન રાત્રિ દરમિયાન 20-21 ડિગ્રી તાપમાન રહી શકે
