ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/
વિધાનસભા ચૂંટણી લઈ કોંગ્રેસની રણનીતિ, દિગ્ગજોને મેદાને ઉતારવાની કોંગ્રેસની રણનીતિ, કોંગ્રેસે સાંસદોને ચૂંટણી લડવાની કરી રહી છે વિચારણા, નારણ રાઠવા, શક્તિસિંહ ગોહિલ ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે, અમીબેન યાજ્ઞિકને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવાની વિચારણા
