ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/
રાજસ્થાનના મુખ્યમંત્રી આવશે ગુજરાત, ગહેલોત આગામી 6 -7 નવેમ્બર રોજ ગુજરાત પ્રવાસે, રાજકોટ એરપોર્ટ આવી પત્રકાર પરિષદને સંબોધન કરશે
