Breaking News/
અમદાવાદનાં નારોલ પીરાણા રોડ પર આગ નેપા નામની સોલિડ વેસ્ટ કંપનીમાં આગ સોલિડ વેસ્ટના કારણે આગ વિકરાળ બની ફાયરની બે ગાડીઓએ કરી કામગીરી ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં
