Breaking News/ સુરેન્દ્રનગરઃ લીંબડી એસટી ડેપોમાં હોબાળો જૂનાગઢથી બરોડા જતી બસમાં સર્જાઈ ખામી ખામી સર્જાતા 40થી વધુ મુસાફરો રઝળ્યા રોષે ભરાયેલા મુસાફરોએ અન્ય બસોને પણ રોકી બસોને રોકતા લીંબડી બસ સ્ટે.માં હોબાળો

Breaking News