Gujarat/
6 વર્ષે ધો.1માં પ્રવેશને પડકારતી અરજી ફગાવાઇ, સરકારે કરેલા નિર્ણયને હાઇકોર્ટે બહાલી આપી, ધો.1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમર ફરજીયાત રહેશે, સરકારના આ નિર્ણયને પડકારતી અરજી કરાઇ હતી
