Bharuch/ ભરૂચ: ચૂંટણી નહિ લડવાની અફવા મુદ્દે છોટુ વસાવાનું નિવેદન કોણે કીધું હું ચૂંટણી નથી લડવાનો : છોટુ વસાવા હું ચૂંટણી લડવાનો છું જ: છોટુ વસાવા મારી તબિયત ટનાટન છે: વસાવા હજુ ૧૦૦ કિમિ. દોડી શકું તેમ છું: વસાવા વિધાનસભા ચૂંટણીમાં છોટુ વસાવા ઉમેદવારી કરશે મોરબી હોનારતમાં સરકાર આરોપીઓને છાવરે છે: વસાવા સત્તામાં બેસેલા લોકો મોરબીના કોન્ટ્રાક્ટરને કેમ છાવરે છે: છોટુ વસાવા

Breaking News