Breaking News/
9 અને 10 તારીખે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ બોર્ડની મિટિંગમાં ભાજપના મુરતિયા પર લાગશે મહોર પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા બેઠકમાં રહેશે હાજર કેન્દ્રીય નેતાઓ ઉમેદવારો અંગે કરશે ચર્ચા 10 કે 11 તારીખે પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના ભુપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ આજે સાંજે દિલ્હી જશે
