Anand/
આણંદ: હવે તો ભગવાન-માતાજી જીતાડે સત્તા હાંસલ કરવા કોંગ્રેસ બાધા-આખડીઓના સહારે ચૂંટણી સમયે માતા અને મંદિર કોંગ્રેસને યાદ આવ્યા ગાંધીનગરમાં કોંગ્રેસની સત્તા આવે તે માટે રખાઈ બાધા આંકલાવ માતા મંદિરથી મસાણી માતા મંદિર સુધીની યાત્રા અસોદર ખાતે અમિત ચાવડાનું નિવેદન
