ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ તમામ પાર્ટીઓ પ્રચાર અર્થે કામે લાગી ગઇ છે. આ વખતે રાજયની ચૂંટણી રસપ્રદ બની રહેશ. આમ આદમી પાર્ટીના લીધે હવે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસ કરીને ચૂંટણી જીતવા માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે, હાલમાં તેમનો રોડ શો જૂનાગઢ ચાલી રહ્યો
Gujarat/
આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલનો જૂનાગઢમાં રોડ શો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ તમામ પાર્ટીઓ પ્રચાર અર્થે કામે લાગી ગઇ છે. આ વખતે રાજયની ચૂંટણી રસપ્રદ બની રહેશ.
