New Delhi/
ભાજપના કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાશે દિલ્હીમાં ઉમેદવારો પર ચાલી રહ્યું છે મંથન ઘરડાં અને અશક્ત ધારાસભ્યોને નહીં મળે ટિકિટ દરેક જિલ્લામાં એક મહિલાને ટિકિટની રણનીતિ નાછૂટકે કેટલાક દિગ્ગજોને ટિકિટ આપશે ભાજપ
