ઘરવાપસી/ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં 12 નવેમ્બરે જોડાશે

ગુજરાતમાં હાલ રાજકિય મોસમા ચાલી રહિ છે, નેતાઓ પઝ પલટો કરી રહ્યા છે એવામાં સૌથી માેટા સમાચાર સામે આવી રહ્યા છે, શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022

ગુજરાતમાં હાલ રાજકિય મોસમા ચાલી રહિ છે, નેતાઓ પઝ પલટો કરી રહ્યા છે એવામાં સૌથી માેટા સમાચાર સામે આવી રહ્યા છે, શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસ અને બારુ વચ્ચે સમાધાન થતા તેઓ હવે 12 નવેમ્બરે કોંગ્રેસમાં સામેલ થશે. બાપુ કોંગ્રેસમાંથી વિમુખ થઇને એનસીપીમાં ગયા હતા બાદ ફરી એકવાર ઘરવાપસી કરી રહયા છે, આમ પણ કોંગ્રેસની રાજકિય સ્થિતિ કફોડી છે, એક સાંધે તેર તૂટે જેવો ઘાટ છે, એવામાં બાપુથી કોંગ્રેસને સંજીવની મળશે. ગુજરાતમાં હાલ કોંગ્રેસ બીજી યાદી પર મંથન કરી રહી છે, હવે ભાજપે 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે એટલે એક બે દિવસમાં યાદી જાહેર કરશે,

કોંગ્રેસમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ઘરવાસી થતાં કોંગેરસને થોડી રાહત થશે. હવે કોંગ્રેસમાંથી ઘણા બધા દિગ્ગજ નેતાઓ એ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થયા છએ.