ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે. ચૂંટણી પંચ રાજ્યમાં અસરકારક અને મતદાન વધારે થાય તે માટે જાગૃતિ કાર્યક્રમ કરતા હોય છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવવાની છે તેને ધ્યાનમાં લઇને ચૂંટણી પંચે એક વોટસઅપ હેલ્પલાઇન નંબર જાહેર રકર્યો છે. આ હેલ્પલાઇનમાં મતદાન અંગેની તમામ માહિતી મેળવી શકશો. અને ચૂંટણી સંબધિત તમામ માહિતી અંગેની પુછપરછ કરી શકો છે.
વોટ્સએપ હેલ્પલાઇન નંબર
નંબર: – +916357147746
ઉલ્લેખનીય છે કે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાતે ચૂંટણી સંબધિત કોઇપણ પ્રશ્ન હોય તેના જવાબ મેળવવા માટે વોટસએપ હેલ્પલાઇન નંબર રજૂ કર્યો છે.ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાવવાનો છે અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.
મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત દ્વારા વોટ્સએપ હેલ્પલાઇન નંબર રજૂ કરાયો.
મતદાન અંગેના કોઈપણ પ્રશ્નોના જવાબ મેળવી શકાશે.
નંબર: – +916357147746
વધુ માહિતી માટે જુઓ આ વીડિયો 👇#GujaratElections2022 #ChatBot #NoVoterTobeleftBehind #EveryVoteCounts #AVSAR pic.twitter.com/myd44remO4— Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) November 15, 2022