Gujarat election 2022/
શિક્ષકોની બદલીને ચૂંટણીનું લાગ્યું ગ્રહણ, આચારસંહિતા પુરી થયા બાદ જ ઓર્ડર જનરેટ થશે, નક્કી કાર્યક્રમ મુજબ બદલીના ઓર્ડર થવાના હતા, હવે આચારસંહિતા પૂર્ણ થયા બાદ અપાશે, બીજા તબક્કાની બદલીની કાર્યવાહી શરૂ કરાશે, 28મી નવેમ્બરથી કાર્યવાહીની થશે શરૂઆત
