ગુજરાત ચૂંટણી 2022/
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકા અર્જૂન ખડગે અમદાવાદમાં, કાર્યાલય ખાતે સંબોધશે પ્રેસ કોન્ફરન્સ, સાંજે 7 વાગ્યે અમદાવાદમાં જાહેર સભા સંબોધશે
