Gujarat/
રેવડીબજારના કામધેનુ માર્કટમાં આગ, ભોંયરામાં આગ લાગતા વાહનોને નુકશાન, આગને કારણે ફાયરબ્રિગેડ ઘટના સ્થળે, ફાયરબ્રિગેડના જવાનોએ કાબુ મેળવવા જહેમત ઉઠાવી, આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ,
