ગુજરાત ચૂંટણી 2022/
રાજકોટના ઉદ્યોગ એસોસિએશનનો નિર્ણય, ગુરુવારે મતદાનના દિવસે ઉદ્યોગોમાં રજા જાહેર, આ બુધવારે રાજકોટમાં ઉદ્યોગો ચાલુ રહેશે
