Gujarat election 2022/
પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 1 ડિસે.ચૂંટણી, 89 બેઠક માટે 788 ઉમેદવારો મેદાનમાં, 1 ડિસે.ગુરુવારે ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો આ વખતે ભાજપ,કોંગ્રેસ,આપ વચ્ચે ત્રિ-પાંખિયો જંગ, આ વખતે પ્રથમ તબક્કામાં રસાકસીનો જામશે માહોલ
