Gujarat Election/ અમિત શાહે કમલમ ખાતે બેઠક યોજી ચૂંટણીલક્ષી બેઠકનું શાહે કર્યું આયોજન બીજો તબક્કાની ચૂંટણી પહેલાં મેરેથોન બેઠક ગાંધીનગરના કમલમ ખાતે મહત્વની બેઠક બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત સી.આર. પાટીલ તેમજ પ્રદિપસિંહ વાઘેલા ઉપસ્થિત અનેક મોટા નેતાઓની હાજરીમાં બેઠક કરાઈ

Breaking News