નર્મદા કેનાલમા ગાબડું/
બનાસકાંઠા: કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત, સુઇગામમાં વધુ એક કેનાલમાં 30 ફૂટનું ગાબડું, રૂની ગામ થી પસાર થતી કેનાલમાં ગાબડું, હજારો લીટર કેનાલનું પાણીનો વેડફાટ
