ફાયરિંગ/
વેજલપુર સોનલ સિનેમા રોડ પર ફાયરિંગ,નઝીર વોરા અને તેના પુત્ર પર ફાયરીંગ, ઝઘડાની અદાવત રાખી ફાયરીંગ કરાયું, બે રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું, વેજલપુર પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો
