દુર્ઘટના/
રાજસ્થાનનાં જોધપુરમાં ઘરમાં આગ, લગ્ન દરમિયાન આગ લાગવાનો બનાવ, આગ લાગતા ચાર લોકોનાં મોત, અન્ય 60 લોકો દાઝતા સારવાર હેઠળ ખસેડાયા
