National/
દિલ્હીમાં RTPCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ મળશે એન્ટ્રી, મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યો માટે કરાઇ જાહેરાત, દિલ્હીમાં એન્ટ્રી વખતે રજૂ કરવો પડશે RTPCR ટેસ્ટ, દિલ્હી આવનારા લોકોનો ટેસ્ટ નેગેટિવ હશે તો મળશે પ્રવેશ, 26 ફેબ્રુ.થી 15 માર્ચ સુધી નિયમ લાગૂ રહેશે
