ચૂંટણી સમાચાર/
હિમાચલમાં મુખ્યમંત્રી પદને લઇને મંથન, આજે સી.એમ પદને લઇ કોંગ્રેસની બેઠક, તમામ ટોચનાં અગ્રણીઓ બેઠકમાં રહેશે હાજર, ગઇકાલે હિમાચલમાં થઇ હતી વિધાનસભાની ચૂંટણી, ચૂંટણી પરિણામમાં કોંગ્રેસની થઇ હતી જીત
