અકસ્માત/
પાટણઃ સમી હાઇવે પર સર્જાયો અકસ્માત ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત બેકાબૂ ટ્રક દુકાનમાં ઘુસી જતા અકસ્માત એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત, એક ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
