શપથવિધિ/
આજે ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિ, ગાંધીનગરમાં બપોરે 2.00 કલાકે શપથનો કાર્યક્રમ, મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે, બાદમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી શપથ લેશે, આજે 16 જેટલાં મંત્રીઓ લઈ શકે છે શપથ
