હોટેલ લીલા-ભાજપના વિધાનસભ્યોનું ભોજન/
લીલા હોટેલમાં યોજાયો જમણવાર, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રહ્યા હાજર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા રહ્યા હાજર, હર્ષ સંઘવી,અલ્પેશ ઠાકોર પણ રહ્યા હાજર, જીતુ વાઘાણી, માલતી મહેશ્વરી પણ રહ્યા હાજર
