કાતિલ દોરી/ ઊંઝામાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને 40 જેટલા ટાંકા આવ્યા, દોરી વેચનારા સામે તપાસની માંગ, એકટીવા પર જઈ રહેલ યુવકનું ગળું કપાયું, સમયસર સારવાર મળી જતા યુવાનનો જીવ બચ્યો December 13, 2022jani Breaking News