શેલ્ટર હોમ/
11 જિલ્લામાં 76 ગામોમાં શેલ્ટર હોમ બનશે, વાવાઝોડાને આધારે ગુજરાત સરકારનો નિર્ણય, માનવજાતને બચાવવા ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરાશે, સંપર્ક માટે ભૂગર્ભ કેબલિંગ નંખાશે, 40 ફુટ ઊંચા શેલ્ટરહોમ સુધી પહોંચવા મજબૂત માર્ગો બનશે
