Junagadh/
જૂનાગઢઃ વિદ્યાર્થીનીઓની છેડતીનો મામલો અમરાપુર શાળામાં બન્યો હતો છેડતીનો બનાવ પ્રાથમિક શાળાના આચાર્યની ધરપકડ મુખ્ય આરોપી લંપટ શિક્ષક ગિરીશ લાડાણી હજુ પણ ફરાર શિક્ષકની આચાર્યએ કરી હતી મદદ માનસિક વિકૃતિને છુપાવવા આચાર્યએ કરી હતી મદદ આચાર્ય ભાણજીભાઈ પાતરની ધરપકડ લંપટ શિક્ષકને પકડવા પોલીસે ચક્રો કર્યા ગતિમાન
