Breaking News/
દાદરા નગર હવેલીના મસાજ વિસ્તારમાં ગેસ બ્લાસ્ટ ગેસની નળીમાં લીકેજના કારણે બ્લાસ્ટ રામનાથ ચાલમાં થયેલ બ્લાસ્ટમાં ત્રણ લોકો ઘાયલ ચાલમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ દાઝેલા લોકોને સારવાર માટે મુંબઇ ખસેડાયા
