Fraud/ GPCB માં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ પૂર્વ સચિવ પાસેથી મોટી રકમ મળી 3.57 કરોડ જેટલી અપ્રમાણસર મિલકત મળી એ.વી.શાહ સામે એસીબીની કાર્યવાહી સગા સંબંધીના નામે કર્યુ હતું રોકાણ આવકના પ્રમાણમાં 98 ટકા વધુ સંપત્તિ હાલ પોરબંદરમાં ફરજ બજાવે છે શાહ એસઆઈટીની રચના થતા શાહ ભૂગર્ભમાં કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં હાશકારો થયો એક રાજકીય અગ્રણીના ઈશારે કાર્યવાહીની ચર્ચા

Breaking News