ખાણમાફિયા/ ગારિયાધાર: ખાણ ખનીજ માફિયાઓનુ બેફામ વર્તન, ખનિજ ચોરી અટકાવવા કલેક્ટરને રજૂઆત, સમઢિયાળા (શેલાર) ગ્રામ પંચાયતના સરપંચે કરી રજૂઆત, શેત્રુંજી નદી કાંઠે ભૂ-માફિયાઓ કરી રહ્યા છે ચોરી, કલેકટરને લખિતમાં રજૂઆત કરી

Breaking News