CM Bhupendra Patel/
CM ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનોની રજૂઆત સાંભળશે, ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં સાંભળશે રજૂઆત, નવી સરકારનો પ્રથમ ‘સ્વાગત’ કાર્યક્રમ, ૨૨મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે, પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે
