કોરોનાના કેસોમાં વધારો/
રાજ્યમાં કોરોનાના નવા 241 કેસ 129 દર્દીઓ કોરોનાથી રિકવર અમદાવાદમાં કોરોનાના 80 કેસ વડોદરામાં કોરોનાના 34 કેસ રાજકોટમાં 28,સુરતમાં 25 કેસ નોંધાયા મોરબીમાં 23 કેસ નોંધાયા રાજ્યમાં કોરોનાના 1,291 એક્ટિવ કેસ
