આરએસએસ/
RSS સંઘના વડા મોહન ભાગવત રાજકોટના પ્રવાસે, 27 ડિસેમ્બરે આવશે રાજકોટમાં, અંજાર મોરબી અને રાજકોટનો પ્રવાસ, ટોચના આગેવાનો સાથે રાજકોટમાં કરશે બેઠક, રાજકોટથી મોહન ભાગવત મુંબઈ જશે
