કોરોના પોઝિટિવ/ રાજકોટમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો, રાજકોટના જાગનાથ વિસ્તારમાં સામે આવ્યો કેસ, વિદેશથી રાજકોટ આવેલી યુવતીનો રિપોર્ટ પોઝિટિવ, ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીનો રિપોર્ટ પોઝિટિવ, રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં

Breaking News