ચાઇનીઝ દોરી/ ઘાતક દોરીના પ્રતિબંધનો મામલો, નવેસરથી સોગંદનામુ કરવા ગૃહસચિવને હુકમ, સરકારના સોગંધનામાથી હાઇકોર્ટે અસંતોષ વ્યકત કર્યો, ચાઈનીઝ દોરી- ટુક્કલને કારણે ઈજા-મૃત્યુ, દાદ માગતી જાહેરહિતની રિટ અરજી પર સુનાવણી થઇ, નવેસરથી સોગંદનામુ રજૂ કરવા ફરમાન, રાજ્ય સરકાર દ્વારા મહત્વનું સોગંદનામુ રજૂ કરાયુ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)