જીએસટી ઇન્ક્વાયરી/ રાજ્યમાં GSTએ ભરાયેલા રિટર્નની ઉલટ તપાસ, બે રિટર્નમાં તફાવતને પગલે કરદાતાઓને નોટિસ, 25 હજાર કરદાતાઓને GST વિભાગે પાઠવી નોટિસ, રાજ્યના 2 લાખથી વધુ વેપારીઓના રિટર્નની તપાસ, કરદાતાઓ પાસે અગાઉના વર્ષના દસ્તાવેજો મંગાવાયા, 2017-18થી 2021-22ના ફાઈલ કરેલા રિટર્નમાં તફાવત January 25, 2023jani Breaking News