Bharuch/ CM રૂપાણી પાણી પુરવઠા વિભાગની યોજનાનું કરશે ખાતમુહૂર્ત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… દ.ગુજરાતમાં વિકાસકાર્યોને મળશે વેગ CM રૂપાણી વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ ભરૂચમાં પાણી પુરવઠા વિભાગની યોજનાનું ખાતમુર્હૂત કરશે સુરત ખાતે વિવિધ કાર્યોનું કરશે ખાતમુર્હૂત વિવિધ કાર્યોનું કરશે લોકાર્પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ […]

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ સમાચાર ટુ ધ પોઇન્ટ

દ.ગુજરાતમાં વિકાસકાર્યોને મળશે વેગ
CM રૂપાણી વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
ભરૂચમાં પાણી પુરવઠા વિભાગની યોજનાનું ખાતમુર્હૂત કરશે
સુરત ખાતે વિવિધ કાર્યોનું કરશે ખાતમુર્હૂત
વિવિધ કાર્યોનું કરશે લોકાર્પણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો